આજે આપણાં પટેલ ભૂપેન્દ્ર ભાઈ માનનીય મુખ્ય મંત્રી ની સરકાર દ્રારા ગુજરાત માટે શું શું કામ કરશે એના વિષે થોડું જાણીએ. જેથી તમને એનો લાભ મળી શકે. ગુજરાત સરકાર સૌથી વધુ કામ સ્વાથ્ય , જળ , શિક્ષણ અને જમીન ને લગતા કામ માં ધ્યાન આપે છે.
જો તમે ગરીબ છો તો તમારે આ કામ માં જોડાવું જોએ જેમ કે બીમારી ની સારવાર માટે સરકારે ઘણી બધી ટ્રસ્ટ ને કામ ની પરવાનગી આપી છે . ગરીબ ને તેનો લાભ લેવો જોઈએ .
ગુજરાત માં દરેક વ્યક્તિ દારોજ ૭૫૦ રૂપિયા કમાય છે . ખોટી વાત છે એમાં એવું છે ગુજરાત માં ધનપતિ વધારે છે એટલે એવો આકડો આ વો . ગામ ના સારામાં સારા વ્યક્તિ ના ઘર ની સરેરાસ હસે.
આ વાત માટે થોડું વધારે જોવું જોએ.
Comments